Skip to content
Anand, Gujarat, 388001

Business hours

VHORA CONSULTANCY

Monday
10am-7pm
Tuesday
10am-7pm
Wednesday
10am-7pm
Thursday
10am-7pm
Friday
10am-12am
Saturday
12am-4:30am; 10am-7pm
Sunday
10am-7pm

You can anytime during the day with your query.

7016899865

1. Vhora Consultancy કઈ સેવાઓ આપે છે?

અમે PAN કાર્ડ, આધાર કાર્ડ અપડેટ, મતદાર ઓળખ કાર્ડ સેવા, પાસપોર્ટ સહાય, રેશન કાર્ડ KYC, ઓનલાઇન સ્કોલરશીપ ફોર્મ, ISO સર્ટિફિકેશન કન્સલ્ટન્સી અને ડિજિટલ માર્કેટિંગ સેવાઓ આપીએ છીએ. 2. Vhora Consultancy ક્યાં આવેલું છે? 📍 અમે આનંદ, ગુજરાત માં સ્થિત છીએ. Google Maps માં “Vhora Consultancy Anand” સર્ચ કરો. 3. શું તમે ઓનલાઇન સેવા આપો છો? ✅ હા, PAN કાર્ડ, મતદાર ઓળખ અપડેટ, સ્કોલરશીપ ફોર્મ, ISO કન્સલ્ટન્સી અને ડિજિટલ માર્કેટિંગ ઓનલાઇન ઉપલબ્ધ છે. 4. PAN કાર્ડ માટે કયા દસ્તાવેજો જરૂરી છે? • આધાર કાર્ડ • પાસપોર્ટ સાઇઝ ફોટો • સરનામાનો પુરાવો 5. શું તમે પાસપોર્ટ સેવાઓમાં મદદ કરો છો? હા, અમે પાસપોર્ટ એપ્લિકેશન, રિન્યુઅલ અને કરેકશનમાં મદદ કરીએ છીએ. 6. આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરાવી શકાય? તમારું આધાર કાર્ડ અને આધાર પુરાવા દસ્તાવેજો સાથે લાવો, અમે પ્રોસેસ કરી આપીશું. 7. શું તમે તાત્કાલિક PAN કાર્ડ અથવા મતદાર કાર્ડ સેવાઓ આપો છો? હા, અમે પ્રાયોરિટી સેવા આપીએ છીએ. સમયસરકારની પ્રોસેસ પર આધારિત છે. 8. ડિજિટલ માર્કેટિંગ સેવાઓમાં શું મળે છે? SEO, સોશ્યલ મીડિયા માર્કેટિંગ, પેઇડ એડ્સ, બ્રાન્ડિંગ અને કન્ટેન્ટ ક્રિએશન. 9. શું તમે ISO સર્ટિફિકેશન કન્સલ્ટન્સી આપો છો? હા, અમે બિઝનેસને ડોક્યુમેન્ટેશનથી ISO સર્ટિફિકેશન મંજૂરી સુધી માર્ગદર્શન આપીએ છીએ. 10. તમારો સમય શું છે? ⏰ સોમવાર થી શનિવાર: સવારે 10:00 થી સાંજે 7:00. 11. શું તમે ફ્રી કન્સલ્ટેશન આપો છો? હા, અમે ડિજિટલ માર્કેટિંગ અને ગવર્નમેન્ટ સેવાઓ માટે મફત કન્સલ્ટેશન આપીએ છીએ. 12. Vhora Consultancy નો સંપર્ક કેવી રીતે કરવો? 📞 ફોન: [7016899865] | 📧 ઇમેલ: [vhoraconsultancy@gmail.com] | 🌐 વેબસાઇટ: [https://sites.google

1. Vhora Consultancy કઈ સેવાઓ આપે છે?