Skip to content
Anand, Gujarat, 388001

Business hours

VHORA CONSULTANCY

Monday
10am-7pm
Tuesday
10am-7pm
Wednesday
10am-7pm
Thursday
10am-7pm
Friday
10am-12am
Saturday
10am-7pm; 12am-4:30am
Sunday
10am-7pm

You can anytime during the day with your query.

7016899865

યોજનાનો હેતુ

નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવે છે. નિયમો અને શરતો અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ. અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય. અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી. લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી. કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.) કડીયાકામ સેન્‍ટીંગ કામ વાહન સર્વિસીંગ અને રીપેરીંગ મોચીકામ દરજીકામ ભરતકામ કુંભારીકામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ સુથારીકામ ધોબીકામ સાવરણી સુપડા બનાવનાર દુધ-દહી વેચનાર માછલી વેચનાર પાપડ બનાવટ અથાણા બનાવટ ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ પંચર કીટ ફ્લોર મીલ મસાલા મીલ મોબાઇલ રીપેરીંગ હેર કટીંગ (વાળંદ કામ) રજુ કરવાના ડોક્યુમેન્‍ટ આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક) અરજદારની જાતિ નો દાખલો વાર્ષિક આવક નો દાખલો અભ્યાસનો પુરાવો વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો સ્વ ઘોષણા એકરારનામું

યોજનાનો હેતુ